资讯
નવી દિલ્હીઃ દેશમાં જુલાઈમાં કુલ GST વસૂલાત વધીને રૂ. 1.96 લાખ કરોડ થઈ છે,એમ સરકારી આંકડા પરથી આ માહિતી મળી છે. તાજેતરના આંકડા ...
TTF Ahmedabad 2025, Gujarat’s Largest Travel Trade Show, Kicks Off at Mahatma Mandir with Global Participation ...
અમદાવાદ: બોપલ ખાતે આવેલ શાંતિ એશિયાટિક સ્કૂલમાં “એસ.એ.એસ. (SAS) ફેસ્ટ 2025” ઉત્સાહ અને આનંદ સાથે યોજાયો. આ ફેસ્ટમાં અમદાવાદની ...
નવી દિલ્હીઃ ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કે. જે. પટેલને ઈફકોના નવા નવમા મેનેજિંગ ડિરેક્ટર તરીકે જાહેર કર્યા છે. પટેલ અગાઉ ...
રડવાની વાત આવે ત્યારે બધા માટે એ અનુભવ સરખો ન હોય. કોઈને થિયેટરની ડાર્કનેસમાં અમુક સીનમાં પોતાના જીવનમાં વ્યાપેલું અંધારું ...
આજે આ આર્ટિકલ વાંચતી વખતે વરસાદ તે રીતે જ મૂશળધાર હશે કે નહીં તે જાણતી નથી, પરંતુ છેલ્લા થોડાં દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે ...
નવી દિલ્હીઃ ભારત પર પહેલી ઓગસ્ટથી લાગુ થનાર 25 ટકા ટેરિફ હવે 7 ઓગસ્ટથી લાગુ પડશે, એટલે કે, એ દરમિયાન ભારતને હાલ માટે રાહત મળી ...
દર વર્ષે 1 ઓગસ્ટના રોજ ‘વિશ્વ ફેફસાં કેન્સર દિવસ’ (World Lungs Cancer Day) ઉજવવામાં આવે છે. આ દિવસ ફેફસાંના કેન્સર, એક ગંભીર ...
શ્રાવણ માસમાં શિવ ભક્તિનો મહિમા અપરંપાર છે. આપણી પૂજા અને અર્ચના માત્ર શિવલિંગની પૂજા પૂરતી જ સિમિત રહી જાય છે, કેમકે આપણે એ ...
યવતના નીલકંઠેશ્વર મંદિરમાં 26 જુલાઈએ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથે છેડછાડ થઈ હતી. આ ઘટનાનો આરોપી એક ખાસ સમુદાયની વ્યક્તિ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેની પોલીસે ધરપકડ કરી છે.
નવી દિલ્હીઃ તુર્કીની આખી હેકડી હવે ઊતરી ગઈ છે. પાકિસ્તાન સાથેની મિત્રતા કરવી તુર્કીને ભારે પડી છે. હા, પાકિસ્તાનને ટેકો આપવાનો દાવો તુર્કી માટે ઊલટો પડી ગયો છે. તેનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે. આવકમાં ...
બિહારમાં SIR ના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થયું છે. તેના પહેલા તબક્કામાં બિહારની ડ્રાફ્ટ મતદાર યાદી આજે પ્રકાશિત કરવામાં આવશે.
当前正在显示可能无法访问的结果。
隐藏无法访问的结果